વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં બપોર સુધી 30 ટકા મતદાન
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં બપોર સુધી 30 ટકા મતદાન
Blog Article
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં ગુરુવાર, 19 જૂને યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રથમ ચાર કલાકમાં અનુક્રમે 28.15 ટકા અને 23.85 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. વહેલી સવારે મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં કતારમાં ઉભા રહ્યાં હતાં. ચૂંટણીનું રિઝલ્ટ 23 જૂને જાહેર થશે.
Report this page